મહેસાણા / મલેકપુરા-સિદ્ધપુર રોડ પર જીપ ઝાડ સાથે અથડાતાં 5નાં મોત, 9 ઘાયલ

malekpura to siddhpur road jeep accident 5 people death

મહેસાણાના મલેકપુરા-સિદ્ધપુર રોડ ઉપર આજ સવારે ગોઝારો અકસ્માત થયો છે. જેમાં ખેરાલુ-સિદ્ધપુર રોડ ઉપર જીપ ઝાડ સાથે ટકરાતાં 5નાં મોત થયા છે જ્યારે અન્ય 9 લોકો ઘાયલ થયાં છે. ઘાયલોને સારવાર અર્થે ખેરાલુ અને વડનગર ખસેડવામાં આવ્યાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ