મહેસાણા / મલેકપુરની પ્રાથમિક શાળામાં પાણીની મોટરને અડી જતા વિદ્યાર્થીનું વીજ કરંટ લગાતા મોત

Malekapur bhantha primary school electric shock student death

એક શાળામાં વિદ્યાર્થીનું વીજ કરંટ લાગવાથી મોત થયાની ઘટના સામે આવી છે. જેમાં વિદ્યાર્થી પાણી પીવા માટે ગયો હતો ત્યારે આ દુર્ઘટના બની હતી. આ ઘટના બાદ વિદ્યાર્થીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ રસ્તામાં તેનું મોત નિપજ્યું હતું.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ