કેસ / માલેગાવ બ્લાસ્ટ કેસમાં પ્રજ્ઞાસિંહની વધી શકે મુશ્કેલી, સાક્ષીએ કોર્ટમાં કરી બાઇકની ઓળખ

malegaon blast case used motorcycle identified by witness sadhvi pragya problem could be increase

માલેગાવ બોમ્બ ધડાકામાં કથિત રીતે વિસ્ફોટક લગાવવા માટે ઉપયોગ કરાયેલ એલએમએલ ફ્રીડમ મોટરસાઇકલને સોમવારે ટ્રાયલ કોર્ટમાં પહેલીવાર લાવવામાં આવી. આ મોટરસાઇકલ પ્રજ્ઞા સિંહ ઠાકુરના નામે રજિસ્ટર્ડ છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ