ધ્યાન રાખજો / પુરુષોમાં સ્પર્મ કાઉન્ટ ઘટવાના આ છે લક્ષણો, સાચા સમયે ખબર નહીં પડે તો પિતા બનવામાં ઊભી કરી શકે છે સમસ્યા

male fertility low sperm count symptoms causes unable to become father

મોટાભાગના લોકોનું આ માનવુ છે કે મહિલાઓમાં ફર્ટિલિટી સમસ્યાને કારણે તેમને ગર્ભધારણમાં મુશ્કેલી આવે છે. જ્યારે હકીકત તદ્દન અલગ છે. કન્સીવ કરવા માટે મહિલાઓ સહિત પુરૂષોમાં સ્પર્મ કાઉન્ટ અને ક્વોલિટીનું શ્રેષ્ઠ હોવુ અત્યંત જરૂરી માનવામાં આવે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ