માલદીવ / ગેરકાનૂની રીતે ભારતમાં દાખલ થવા પર માલદીવના પૂર્વ ઉપરાષ્ટ્રપ્રમુખની ધરપકડ

maldives ahmed adeeb india tuticorin former vice president of maldives

માલદીવના પૂર્વ  ઉપરાષ્ટ્રપ્રમુખ અહમદ અદીબની ભારતીય એજન્સીઓએ ગેરકાનૂની રીતે ભારતમાં દાખલ થવાના આરોપમાં ધરપકડ કરી છે. આ બનાવ તૂતીકોરિનમાં બન્યો હતો. 

બ્રેકિંગ ન્યૂઝ