વિવાદ / LRD વિવાદ છેક ગાંધીનગર પહોંચ્યો, જલદીથી આ અંગે નિર્ણય લેવામાં આવશે: સીએમ રૂપાણી

Maldhari samaj LRD recruitment isuue hike CM said All is well

જૂનાગઢમાં LRDની ભરતીમાં માલધારી સમાજને અન્યાય થયો હોવાને પગલે માલધારી સમાજનું આંદોલન છેલ્લા એક મહિનાથી પણ વધુ સમયથી ચાલે છે. પણ વિવાદ દિવસેને દિવસે વકરી રહ્યો છે અને રાજકિય રૂપ ધારણ  કરી રહ્યો છે. ભાજપમાં જ આ મુદ્દે ઘમાસાણ મચી ગયુ છે. આ મુદ્દે માલધારી સમાજના બે દીકરાના પિતાની સ્યુસાઈડ નોટે મામલામાં આગ લગાવવાનું કામ કર્યુ છે જેને પગલે સીએમ અને ડેપ્યુટી સીએમે પણ આ અંગે ખુલાસાઓ કરવા પડી રહ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ