રાજીનામું / હવે આ દેશમાં પણ રાજકીય અરાજકતા, PMએ અચાનક રાજીનામું ધરી દેતા ખળભળાટ

Malaysian PM resigns

મલેશિયાના પ્રધાનમંત્રીએ એકાએક રાજીનામું આપી દેતા ખળભળાટ મચી ઉઠ્યો છે. 12 સાસંદોએ સમર્થન હટાવી દીધું જેના કારણે તેમની સરકાર પડી ભાંગી અને તેમને રાજીનામું આપવું પડ્યું

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ