સ્પોર્ટ્સ / Malaysia Masters 2022: પીવી સિંધુએ ક્વાર્ટર ફાઈનલમાં કર્યો પ્રવેશ, ચીનની આ ખેલાડી સામે થશે ટક્કર

Malaysia Masters 2022 PV Sindhu sails into quarters sets up Tai Tzu clash

મલેશિયા ઓપન બાદ મલેશિયા માસ્ટર્સ ટેનિસ ટૂર્નામેન્ટ રમાઈ રહી છે. પીવી સિંધુ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે. બીજી બેડમિન્ટન સ્ટાર સાઈના નેહવાલ આ ટૂર્નામેન્ટમાંથી પહેલા જ આઉટ થઈ ગઈ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ