દુ:ખદ / વધુ એક ફિલ્મ મેકરનું નિધન: સિનેમાજગતમાં શોકનો માહોલ, લોકોએ સોશ્યલ મીડિયા પર પાઠવી શ્રદ્ધાંજલિ

Malayalam filmmaker Joseph Manu James dies Cinema world mourns

કેરળના યુવા ફિલ્મ નિર્માતા જોસેફ મનુ જેમ્સનું 24 ફેબ્રુઆરીએ અવસાન થયું હતું. તે માત્ર 31 વર્ષનો હતો અને તેની પહેલી ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થવાની હતી.

બ્રેકિંગ ન્યૂઝ