અમદાવાદ / મોબાઇલ ફોન માટે કેનાલમાં કૂદેલા મલયનો બે દિવસે પણ પત્તો નથી

Malay in the canal is yet to be found

ગાંધીનગર નજીકના કરાઈ નર્મદા કેનાલમાં રવિવારે બપોરે ડુબેલા યુવકનો હજુ સુધી પત્તો લાગ્યો નથી. કેનાલના ઢાળ પર યુવક સેલ્ફી લેતો હતો ત્યારે તેના હાથમાંથી મોબાઇલ ફોન કેનાલમાં પડી ગયો હતો જે લેવા માટે યુવકે કેનાલમાં છલાંગ લગાવી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ