સાવધાની / ચોમાસાની સાથે જ આવી જાય છે આ બીમારી, ભૂલથી પણ ન ખાશો આ ચીજો

malaria patients should not eat these 5 foods

ચોમાસામાં તાવ અને શરદીની સાથે જ મેલેરિયા પણ વધારે ફેલાતો જોવા મળે છે. જે ફીમેલ એનોફિલિઝ મચ્છરના કરડવાથી થાય છે. આ માદા મચ્છરમાં એક ખાસ જીવાણુ જોવા મળે છે. તેને મેડિકલ ટર્મમાં પ્લાઝમોડિયમથી ઓળખવામાં આવે છે. આ જીવાણુ લિવર અને લોહીની કોશિકાઓને સંક્રમિત કરીને વ્યક્તિને બીમાર કરે છે. સમયસર સારવાર ન મળવાના કારણે તે જીવલેણ પણ બની શકે છે. આજે અહીં તમને તેના લક્ષણો અને સાથે મેલેરિયામાં શું ખાવું અને શું ન ખાવું તેની જાણકારી આપી રહ્યા છીએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ