મંજૂરી / હવે આ દવાથી થશે કોરોનાના દર્દીઓની સારવાર, પરંતુ આ દર્દીઓને નહીં મળે તેનો લાભ

malaria medicine for coronavirus covid-19 icmr

ભારતમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે ત્યારે મેલેરિયાની દવા તેમના માટે વરદાન રૂપ સાબિત થશે. ઉલ્લેખનીય છે કે ICMRએ કોરોનાના દર્દીની સારવાર માટે મેલેરિયાની દવાની મંજૂરી આપી છે. પરંતુ સાથે એ પણ જણાવ્યું છે કે 15 વર્ષની ઉંમરથી નાની વ્યક્તિઓ અને આંખની તકલીફ વાળી વ્યક્તિઓ માટે આ દવાનો ઉપયોગ કરી શકાશે નહીં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ