જૂનાગઢ / ભારે વરસાદના કારણે માલણકા ડેમ થયો ઓવરફ્લો

જુનાગઢમાં ભારે વરસાદના કારણે ડેમ ઓવરફ્લો થયો છે. માલણકા ડેમ ઓવરફ્લો થયો છે. જ્યારે મધુમતી નદીમાં ધોડાપુર આવ્યુ છે. વહેલી સવારથી જુનાગઢમાં અવરિત વરસાદ થયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ