બધાઇ / મલાલાએ ગૂપચૂપ કર્યા લગ્ન, પતિ પાકિસ્તાન ક્રિકેટ સાથે ધરાવે છે ગાઢ સંબંધ, જાણો 

malala got married to asar malik in UK

નોબલ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફજઇએ મંગળવારે ગૂપચૂપ અસર મલિક સાથે લગ્ન કરી લીધા છે. મલાલાને 2014માં નોબલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી. ત્યારે તે માત્ર 17 વર્ષની હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ