ભય / બોલીવુડની આ જાણીતી અભિનેત્રીની સોસાયટીમાં કોરોના પોઝિટિવ વ્યક્તિ મળતાં બિલ્ડિંગ સીલ

malaika arora's building seal by bmc

સરકારે ભલે અનલોક 1 નું એલાન કર્યુ હોય પરંતુ આજે પણ કોરોનાનો ગ્રાફ ઉંચો થતો જાય છે. દિલ્હી અને મુંબઇ જેવા રાજ્યોમાં કોરોનાનો કહેર વધતો જાય છે. લોકો સાવચેતી રાખી રહ્યા છે તેમ છતાં સંક્રમણ વધતુ જાય છે. બોલિવૂડ અભિનેત્રી મલાઇકા અરોરાની બિલ્ડીંગમાં પણ એક વ્યક્તિને કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ