Video / ઈમ્યૂનિટી વધારવા માટે બોલિવૂડની ફિટનેસ ક્વીન મલાઈકા પીવે છે આ સ્પેશિયલ ડ્રિંક, તેણે શેર કરી રેસિપી

Malaika arora uses this magic drink to boost her immunity and the actress shares the recipe with fans

કોરોના વાયરસને કારણે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું સૌથી વધુ જરૂરી થઈ ગયું છે. હેલ્ધી ફૂડ્સની સાથે સાથે લોકો હવે તેમની ઈમ્યૂનિટી વધારવા માટે પણ ઘણાં ઉપાયો કરી રહ્યાં છે. પીએમ મોદીએ લોકોને અપીલ કરી હતી કે, બધાંએ ઈમ્યૂનિટી વધારવા માટે નવશેકું પાણી અને ઉકાળો પીવો જોઈએ. ત્યારે હાલમાં જ બોલિવૂડની ફિટનેસ ક્વિન મલાઈકા અરોરા ઈમ્યૂનિટી વધારવા જે સ્પેશિયલ ડ્રિંક રોજ પીવે છે તેની રેસિપી શરે કરી છે. જેને પીને તમે પણ તમારી ઈમ્યૂનિટી વધારી શકો છો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ