VIDEO / મલાઈકા અરોરાએ પહેર્યો એવો ડ્રેસ કે લોકોએ કહ્યું કંઈ પહેર્યુ છે કે નહીં

 Malaika Arora Trolled video Malaika Arora trolled on her Body Color Track Pant

બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા હાલ ફિલ્મોથી દૂર હોવા છતાં હમેશાં લાઈમલાઈટમાં રહે છે. ક્યારેક અર્જુન સાથે તેની રિલેશનશિપને લઈને તો ક્યારેક તેના આઉટફિટ અને તસવીરોને લઈને પણ આ એક્ટ્રેસ ચર્ચામાં રહે છે. તેના ફોટોઝ અવાર-નવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતાં હોય છે. હાલમાં જ મલાઈકાએ જિમ જતી વખતે એવો જિમસૂટ પહેર્યો જેને જોઈને ફેન્સ તેની પર ભડકી ગયા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ