બોલીવૂડ / મીડિયાને પોઝ આપતી વખતે બની એવી ઘટના કે મલાઇકા અરોડા મુકાઇ ક્ષોભજનક સ્થિતિમાં

MALAIKA ARORA SPOTTED IN STORE LAUNCH OOPS MOMENT VIDEO VIRAL

અવારનવાર સેલિબ્રિટીઝ તેમના કપડાના કારણે ચર્ચામાં આવતા હોય છે ત્યારે આવા જ એક ઇવેન્ટમાં મલાઈકા રોડ સાથે કંઈક આવું જ બન્યું। મલાઈકા એક ઇવેન્ટમાં પહોંચ્યા હતા જ્યાં સિનેમા જગતના મોટા ચહેરાઓ ઉપસ્થિત હતા.મલાઈકા અહીં ડીપ નેકવાળી ડ્રેસ પહેરીને પહોંચ્યા હતા જે બાદ એક oops મોમેન્ટની શિકાર થઇ ગયી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ