નિવેદન / ન્યૂયોર્કથી પરત ફરતાં જ મલાઇકાએ અર્જુન સાથેના સંબંધ પર કહી દીધી આ વાત

malaika arora spokes on his personal and professional life

45 વર્ષની મલાઇકા અરોરા બોલીવુડની ફિટેસ્ટ સેલિબ્રિટીઝમાંથી એક છે. જીમ જતી વખતે એને મોટાભાગે એરપોર્ટ પર સ્પોર્ટ કરવામાં આવે છે. મલાઇકાએ એવું સ્વીકાર્યું કે એની પર્સનલ અને પ્રોફેશનલ જીંદગી ખૂબ જ ખુશનુમા રહે છે, જેની અસર એના ચહેરા પર જોવા મળી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ