બોલિવૂડ / આ બોલિવૂડ એક્ટ્રેસના ઘરે પહોંચ્યો કોરોના, સસરાનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ

Malaika Arora Sister Amrita Arora Says Her Father In Law Recovered Who Was Tested Positive For Covid19

અત્યારે સમગ્ર દુનિયા કોરોના વાયરસથી ત્રસ્ત છે. ત્યારે હાલમાં જ એવા સમાચાર આવ્યા હતા કે, બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરાની બિલ્ડિંગમાં કોરોના પોઝિટિવ કેસ મળતાં બીએમસીએ તેની બિલ્ડિંગ સીલ કરી દીધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ