માન્યો આભાર / મલાઈકા અરોરાએ અકસ્માત બાદ શેર કરી પહેલી પોસ્ટ, જણાવી પોતાની વેદના

malaika arora shares first post after accident says feels like

અભિનેત્રી મલાઈકા અરોડાએ અકસ્માત બાદ સોશિયલ મીડિયામાં પહેલી પોસ્ટ શેર કરી છે. તેણે તેની સાથે થયેલ આ દર્દનાક ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો છે. જેનાથી તે બચી છે.

બ્રેકિંગ ન્યૂઝ