ના હોય! / શું મલાઈકા અને અર્જુને ચોરી છુપે કરી લીધી સગાઈ? એક્ટ્રેસે શેર કરેલા ફોટો પરથી ફેન્સને મળી હિન્ટ

malaika arora shared photo on her instagram is she engaged with arjun kapoor

અર્જુન કપૂર પોતાનો 36મોં બર્થ ડે ઉજવવા માટે પોતાની ગર્લફ્રેન્ડ મલાઈકા સાથે પેરિસ ગયો છે. જોકે આ વચ્ચે મલાઈકાએ પોતાનો એક ફોટો શેર કરીને બધાને ચોંકાવી દીધા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ