બોલિવૂડ / મલાઈકા અરોરાએ ખોલ્યું તેના પ્રથમ ઓડિશનનું રહસ્ય, કહ્યું-17 વર્ષની હતી ત્યારે જ....

Malaika Arora Recalls Her Audition Days when She Faced Rejections

મલાઈકા અરોરા એક એવું નામ છે જેના ડાંસ મૂવ્સ, ફિટનેસ અને અદાઓના લોકો દિવાના છે. પરંતુ મલાઈકાને આ નેમ-ફેમ હાંસલ કરવામાં ઘણા સંઘર્ષનો સામનો કરવો પડ્યો છે અને અનેકવાર રિજેક્શન પણ મળ્યું છે. મલાઈકાએ તેના સંઘર્ષના દિવસો અંગે જણાવી આ વાતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ