Video / સેક્સી મલાઈકા અરોરા આ કામ પણ કરી શકે છે, જોઈને આંખો પર નહીં થાય વિશ્વાસ

Malaika Arora Prepare Besan Ladoo At Home Shares Video

કોરોના વાયરસને કારણે સમગ્ર દેશ લોકડાઉનમાં છે. સેલેબ્સ પોતાના ઘરમાં છે. આ દરમિયાન સેલેબ્સ કંઈકને કંઈક એક્ટિવિટી અને કામ કરી રહ્યાં છે અને પોતાનો ટેલેન્ટ દેખાડી રહ્યાં છે. ત્યારે અર્જુન કપૂર સાથે પોતાના રિલેશનને લઈને ચર્ચામાં રહેનાર મલાઈકા અરોડા ઘરમાં રહીને રસોઈ બનાવતા જોવા મળી રહી છે. તેણે બેસનના લડ્ડુ બનાવવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x