Viral / મલાઈકાએ અર્જુન સાથે શેર કર્યો એવો રોમેન્ટિક ફોટો કે થઈ રહ્યો છે વાયરલ, લખ્યું- તૂ આસપાસ હોય ત્યારે...

malaika arora posted a romantic photo with boyfriend arjun kapoor on instagram

મલાઈકા અરોરા અને અર્જુન કપૂર આમ તો તેમના સંબંધોને પ્રાઇવેટ રાખે છે પણ જ્યારે મલાઈકા હિમાચલના વેકેશનથી પરત આવી તો આ બંને કપલ ઈન્સ્ટાગ્રામ પર ખુલીને એકબીજા સાથે ફ્લર્ટ કરતા જોવા મળી રહ્યાં છે. હાલમાં જ અર્જુનની તસવીર પર મલાઈકાએ કમેન્ટ કરી હતી, ત્યારે હવે મલાઈકાએ બોયફ્રેન્ડ અર્જુન સાથે એક રોમેન્ટિક ફોટો શેર કર્યો છે. જે આગની જેમ વાયરલ થઈ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ