બોલિવૂડ / શું મલાઈકા અને અર્જુને કરી લીધો પ્રમેનો સ્વીકાર? આ તસવીર જોશો તો જોતાં જ રહી જશો

Malaika Arora plants a kiss on beau Arjun Kapoor's cheeks as they welcome the New Year

વર્ષ 2020ની શરૂઆતની સાથે મલાઈકા અરોરાએ અર્જુન કપૂરને કિસ કરતી એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ બંનેની સાથે આવી તસવીર પહેલી વખત જોવા મળી છે. આ કપલ બોલિવૂડમાં હમેશાં ચર્ચામાં રહે છે અને સૌથી મોટી વાત એ છે કે મલાઈકાએ આ તસવીર શેર કરી છે. હવે આ તસવીર એ લોકો માટે ગુડ ન્યૂઝ છે, જેઓ મલાઈકા અને અર્જુન કપૂરને સાથે જોવા માગે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ