બોલ્ડ ડ્રેસ પહેરીને મલાઇકાએ આપ્યા Sexy પોઝ, ફોટા જોઇને રોકાઇ જશે શ્વાસ

By : krupamehta 05:56 PM, 24 September 2018 | Updated : 05:56 PM, 24 September 2018
મુંબઇ: બોલીવુડ અભઇનેત્રી મલાઇકા અરોડા પોતાના લુકને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ મલાઇકાના કેટલાક ફોટો સામે આવ્યા છે. આ ફોટામાં મલાઇકા બ્લેક કલરનો ડ્રેસ પહેરીને નજરે જોવા મળી રહી છે, જેમાં એ ખૂબ જ હોટ લાગી રહી છે. 

PunjabKesari

કેમેરાને જોતા જ મલાઇકાએ કેમેરાની સામે પોઝ આપ્યા. લુકની સાથે સાથે મલાઇકા પોતાના ફિટનેસને લઇને પણ સચેત રહે છે. મોટાભાગે જિમ જતી વખતે એનો ફોટો સામે આવતો રહે છે. 
 

આટલું જ નહીં એ ઇન્સ્ટાગ્રામ પર જિમમાં વર્કઆઉટ કરીતી પોતાની વીડિયો પ્રશંસકો સાથે શેર કરતી રહે છે. જેને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. મલાઇકાએ વર્ષ 1998માં અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા. 

PunjabKesari

આ કપલ પહેલાથી ડિવોર્સ લઇ ચુક્યુ છે. ડિવોર્સ બાદ પણ મોટાભાગે મલાઇકાને અરબાઝના ફેમિલી સાથે સ્પોટ કરવામાં આવે છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો મલાઇકાની ગણતરીઇન્ડસ્ટ્રીની સૌથી જાણીતી આઇટમ ગર્લ્સમાં થાય છે.


 Recent Story

Popular Story