ના હોય ! / શૂટિંગ સમયે કંગનાને ભ્રમર પર વાગી ગઇ હતી તલવાર : ઈજાના નિશાનોએ બોલિવુડની આ એક્ટ્રેસના ચહેરા બગાડ્યા, જુઓ Photos

malaika arora kangana ranaut nisha rawal hema malini actress face wound scars destroyed

અભિનેત્રીઓ તેમની એક્ટિંગની સાથે સાથે ગજબના ફેશનસેન્સ, પરફેક્ટ લુક અને સુંદરતા માટે વખણાય છે. જો કે, શૂટિંગ દરમ્યાન અથવા તો પ્રવાસ દરમ્યાન અભિનેત્રી સાથે એવી દુર્ઘટના ઘટી છે કે તેના નિશાન તેમના ચહેરા પર હંમેશા માટે રહી ગયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ