બોલીવુડ / એક્સિડેન્ટ બાદ હવે કેવી છે મલાઇકા અરોડાની હાલત? બહેને આપ્યા હેલ્થ અપડેટ

malaika arora health update after car accident actress will be discharged

બોલીવુડ અભિનેત્રી મલાઈકા અરોડા અત્યારે મુંબઈની અપોલો હોસ્પિટલમાં દાખલ છે. 2 એપ્રિલે મોડી રાત્રે મલાઈકાની કારનો અકસ્માત થયો હતો. જેમાં તેને ઈજા થઈ હતી. ત્યારબાદ અભિનેત્રીને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ