મનોરંજન / મલાઇકા અરોરાએ ફરીથી શેર કર્યો બિકિની ફોટો, ટ્રોલર્સને કંઇક આવી રીતે આપ્યો કરારા જવાબ

malaika arora gives befitting reply to trollers with bikini photo see instagram post

મલાઇકા અરોરા મોટાભાગે પોતાના ઇન્સ્ટાગ્રામ પર ફોટા શેર કરતી રહે છે, જેને લઇને યૂઝર્સ એને ટ્રોલ કરે છે. તાજેતરમાંમલાઇકાએ બિકિની ફોટો શેર કરતાં ટ્રોલ કરનાર પર પોતાનું મૌન તોડ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ