બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / મનોરંજન / બોલિવૂડ / malaika arora gets naughty and reveals her bedroom secrets know about it

બોલિવૂડ / 47 વર્ષની મલાઈકાએ બધાની સામે ખોલ્યા બેડરૂમ સીક્રેટ, સાંભળીને દંગ રહી જશો તમે

Arohi

Last Updated: 01:04 PM, 15 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મલાઈકાએ સેક્સ લાઈફ સાથે જોડાયેલા સવાલોના જવાબ એ રીતે આપ્યા જેને સાંભળીને તમે દંગ રહી જશો.

  • 47 વર્ષની મલાઈકાએ ખોલ્યા બેડરૂમ સિક્રેટ 
  • જાણો સેક્સ લાઈફ વિશે શું કહ્યું 
  • જાણીને રહી જશો દંગ

47 વર્ષની મલાઈકા અરોડ (Malaika Arora) ની ગણતરી એ સેલેબ્સમાં કરવામાં આવે છે જે પોતાને ફિટ રાખવામાં કોઈ કમી નથી રાખતા. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ વધારે એક્ટિવ રહે છે અને મોટાભાગે ફેન્સ સાથે પોતાના ફિટનેસ સીક્રેટ વીડિયોઝ અને તસ્વીરો શેર કરતી રહે છે. ત્યાં જ તેણે એક ઈન્ટરવ્યૂમાં પોતાના બેડરૂમ સીક્રેટ પર ખુલીને વાત કરી હતી. બેડરૂમ સાથે જોડાયેલી કોઈ પણ વાતથી તે ખચકાઈ નહીં. તેણે સેક્સ લાઈફ સાથે જોડાયેલા સવાલોના જવાબ એ રીતે આપ્યા જેને સાંભળીને તમે દંગ રહી જશો. 

બેડરૂમ સીક્રેટ શેર કર્યા
મલાઈકા અરોડાએ ખૂબ જ અલગ અંદાજની સાથે પોતાની પર્સનલ લાઈફની વાત શેર કરી. નેહા ધૂપિયાના ચેટ શોમાં તેણે બિંદાસ અંદાજમાં બેડરૂમ સીક્રેટ શેર કર્યા હતા. તેના આ અંદાજને જોઈને ન ફક્ત નેહા પરંતુ અમૃતા અરોડા પણ ચોંકી ઉઠી હતી.  

 

ઈન્ટરવ્યૂ વખતે જ્યારે તેને પુછવામાં આવ્યું કે તેને કયા પ્રકારના યુવકો પસંદ છે. તેના પર તેણે જવાબ આપ્યો કે તેને ગેમ નાઈટ, દાઢી વાળી અને ફની યુવકો પસંદ છે. તમને જણાવી દઈએ કે અરબાઝ ખાન સાથે તલાક બાદ મલાઈકા અરોડાનું નામ અર્જુન કપૂરની સાથે જોડવામાં આવ્યું હતું. જોકે લાંબા સમય સુધી બન્નેએ આ રિલેશનશિપને લઈને ચુપ્પી સાંધી હતી. પરંતુ બાદમાં કપલે પોતાના સંબંધની વાત કબુલી હતી. 

હવે બન્નેની ફેમિલીએ પણ આ સંબંધને કબૂલી લીધા છે. બન્નેને મોટાભાગે ફેમિલી ફંક્શન, ડિનર, લંચ પર સાથે સ્પોર્ટ કરવામાં આવે છે. આટલું જ નહીં મલાઈકાના 18 વર્ષના દિકરા અરહાને પણ અર્જૂનને કબુલ કરી દીધો છે. 

મલાઈકાએ થોડા સમય પહેલા અર્જુન સાથે લગ્નના પ્લાનને પણ શેર કર્યો હતો. તેણે જણાવ્યું તું કે અમારી વ્હાઈટ વેડિંગ સેરેમની બીચ પર થશે. મને બ્રાઈડમેડ્સના કોન્સેપ્ટ હંમેશા પસંદ આવે છે. મારી નજીકની ગર્લ ગેન્ગ સાથે હશે. તેણે કહ્યું કે અર્જૂનને દરેક પ્રકારે પરફેક્ટ માને છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ