બોલીવુડ / મલાઇકાનો VIDEO વાયરલ, કારમાં બહેન અમૃતા અરોરા સાથે કરી રહી હતી આવું

malaika arora enjoyed with sister amrita arora in car

બોલિવૂડની જાણીતી અભિનેત્રી મલાઈકા અરોરા તેના ફોટા અને વીડિયોને લઈને ખૂબ જ ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર પોતાની તસવીર અને વીડિયો શેર કરીને અભિનેત્રી ઘણીવાર પોતાની પ્રવૃત્તિઓને ચાહકોને જણાવતી રહે છે. પરંતુ તાજેતરમાં જ તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. 

બ્રેકિંગ ન્યૂઝ