Video / લોકડાઉનમાં મલાઈકાએ વ્હાઈટ બિકનીમાં શેર કર્યો વીડિયો, તો સોશિયલ મીડિયા પર લાગી ગઈ આગ

Malaika Arora Dancing On Beach Actress Video Viral On Internet

પોતાની ફિટનેસ, બોલ્ડ અંદાજ અને સ્ટાઈલ માટે જાણીતી એક્ટ્રેસ મલાઈકા અરોરા લોકડાઉનને કારણે ઘરમાં જ સમય પસાર કરી રહી છે. આ સમય દરમિયાન તે સોશિયલ મીડિયા પર તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે અને તેના ફેન્સ સાથે કનેક્ટ રહે છે. ત્યારે હાલમાં જ મલાઈકાએ બીચ પર ડાંસ કરતો એક વીડિયો શરે કર્યો છે, જેને અત્યાર સુધીમાં 3 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે અને આ વીડિયા ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ