VIRAL / અર્જુન કપૂરનો ફોટો જોઇને મલાઇકા અરોરાને થઇ ચિંતા, કમેન્ટ કરીને પૂછ્યું તો મળ્યો આ જવાબ

malaika arora comment viral on arjun kapoor instagram pic

મલાઇકા અરોરા બોલીવુડ એક્ટર અર્જુન કપૂરની સાથે અફેરને લઇને ચર્ચામાં છે. બંને પોતાના લગ્નને લઇને ચર્ચામાં રહે છે. બંને ઇન્સ્ટાગ્રામમાં એકબીજાના ફોટો પણ શેર કરી ચુક્યા છે. હવે મલાઇકાએ અર્જુનને ઇન્સ્ટાગ્રામ પર પૂથ્યું કે એ આટલો સીરિયસ કેમ લાગી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ