બર્થ ડે / મલાઇકાની બર્થ ડે પાર્ટીમાં આવ્યા બોલિવુડના સ્ટાર્સ, દિકરા અરહાનની સાથે જોવા મળ્યો અર્જૂન

Malaika Arora Birthday Party :  Arjun, Kareena, Amrita  And Many Other Celebrities Spotted

બોલિવુડ એક્ટ્રેસ મલાઇકા અરોરા આજે પોતાનો 45મો બર્થ ડે સેલિબ્રેટ કરી રહી છે. પોતાની બર્થ ડે પર મલાઇકાએ મુંબઇની ફાઇવ સ્ટાર હોટલ JW Marriott Mumbai Juhu માં પાર્ટી રાખી હતી. આ પાર્ટીમાં મલાઇકાની ગર્લ ગેંગની સાથે સાથે તેનો બૉયફ્રેન્ડ અર્જૂન કપૂર પણ હાજર હતો. સોશ્યલ મીડિયા પર મલાઇકાની પાર્ટીની ફોટોઝ અને વીડિયોઝ વાયરલ થઇ રહ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ