ના હોય! / દુલ્હન બનશે મલાઈકા, અર્જૂન કપૂર સાથે લેશે સાત ફેરા? વેડિંગ ડ્રેસથી લઈને વેન્યુ સુધી થઈ રહી છે આ ચર્ચા

malaika arora and arjun kapoor may tied the knot this year says reports

રિપોર્ટ્સ અનુસાર અર્જૂન કપૂર અને મલાઈકા અરોરા લગ્ન કરીને એક બીજાના હમસફર બનવાની પ્લાનિંગ કરી રહ્યા છે. એવી ચર્ચા છે કે રોમેન્ટિક કપલ અર્જૂન અને મલાઈકા આ વર્ષે નવેમ્બર અથવા ડિસેમ્બરમાં વિન્ટર વેડિંગ કરી શકે છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ