ધ્યાન રાખજો / ટ્રેનમાં ટ્રાવેલ કરતી વખતે આ ભૂલ કરી તો થશે 3 વર્ષની જેલ, રેલવેએ આપી ચેતવણી 

Making this mistake while traveling in a train will result in 3 years imprisonment

ટ્રેનમાં આગ લાગવાની ઘટના સમાચારમાં આવતી રહે છે. હાલમાં જ નવી દિલ્હી અને દહેરાદૂન શતાબ્દી એક્સપ્રેસના એક કોચમાં લાગી ગઇ હતી. બાદમાં એક નોટીફીકેશન જાહેર કરવામાં આવ્યુ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ