તમારા કામનું / Passport બનાવવાને લઈને સૌથી મોટા ગુડ ન્યૂઝ! ખોટા ધક્કા અને લાંબી પ્રોસેસની માથાકૂટ ખતમ

Making a passport is easy, now you can get police clearance certificate online in this way

પાસપોર્ટ માટે આવેદન કરનાર લોકો પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ(PCC) માટે દરેક ઓનલાઈન પાસપોર્ટ પોસ્ટ ઓફિસ સેવા કેન્દ્ર પર અરજી કરી શકે છે. 

બ્રેકિંગ ન્યૂઝ