Bollywood / આ ફિલ્મનું નામ બદલવું પડ્યું તો એક્ટર બોલ્યા હું ખુશ છું, હવે લોકો આવું કરતા પહેલા ડરશે

makers changed film's name laksmi

અક્ષય કુમાર અને કિયારા અડવાણીની ફિલ્મ લક્ષ્મી બોમ્બ રિલીઝ પહેલા જ વિવાદોમાં આવી ગઇ છે. જેના કારણે ફિલ્મનું નામ બદલીને લક્ષ્મી કરી દેવામાં આવ્યું છે.  તેના પર મુકેશ ખન્નાએ નિવેદન આપ્યુ છે કે ખુશીની વાત છે કે હવે કોઇ એવુ નહી કરે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ