રેસિપી / પ્રજાસત્તાક દિવસે બ્રેકફાસ્ટમાં બનાવો આ ત્રિરંગી પરોઠા, નહીં ભૂલાય સ્વાદ

Make Tricolour Parotha at Your Home On Republic Day 2020

આવતીકાલે એટલે કે 26 જાન્યુઆરી 2020ના રોજ આપણે સૌ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. આ દિવસે જો આપણે રસોડામાં પણ ખાસ ચીજ બનાવીને તેમાં થોડો ટ્વિસ્ટ આપીએ તો તેનો ટેસ્ટ બદલાઈ જાય છે. તો તમે પણ તમારા રસોડામાં આ ટેસ્ટી અને કલરફૂલ પરોઠાની તૈયારી કરી શકો છો. જેનાથી પરિવાર ખુશ થશે અને તમને પણ કંઈ નવું બનાવ્યાનો આનંદ આવશે. તો જાણો કઈ રીતે બનાવશો આ ત્રિરંગી પરોઠા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ