Republic Day 2020 / ગણતંત્ર દિવસે બનાવી લો આ સ્પેશ્યિલ તિરંગી ઈડલી, સરળ છે રેસિપી

Make Tricolour Idli at Home And Get Change

આજે ગણતંત્ર દિવસ છે અને જો તમે પણ હજુ સુધી તમારી રસોઈમાં કંઈ નવું નથી કર્યું તો તમે સાંજે તિરંગી ઈડલીનો પ્લાન કરી શકો છો. આ ઈડલી બનાવવામાં ખૂબ જ સરળ છે. સફેદ ઈડલી તો તમે બનાવો છો તે રીતે જ બનાવવાની છે. આ સિવાય કેસરી ઈડલી માટે તમારે ટામેટાનો ઉપયોગ કરવાનો છે અને ગ્રીન ઈડલી માટે તમારે ગ્રીન ચટણીનો ઉપયોગ કરવાનો છે. તેનાથી તમે ત્રણેય રંગની અલગ ઈડલીની મજા માણી શકશો. આ ઈડલી હેલ્થને માટે તો બેસ્ટ છે પણ સ્વાદમાં પણ બેસ્ટ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ