રેસિપિ / હોળીની પરંપરાગત સ્વીટ ગણાય છે ટેસ્ટી ગુજીયા, ફટાફટ ઘરે જ કરી લો તૈયાર

Make Traditional Holi Recipe Gujiya At Home by Simple Recipe

હોળીનો તહેવાર ગુજીયા વિના અધૂરો ગણાય છે. હોળીના તહેવારે બંગાળમાં ખાસ કરીને ગુજીયા બનાવવામાં આવે છે. આ કારણે પરંપરા અનુસાર અનેક દેશોમાં આ સ્વીટ બનાવવામાં આવે છે. તે ખાસ કરીને દિવાળીમાં બનતા ઘૂઘરા જેવી હોય છે. આજે અહીં ગુજીયાની સરળ રેસિપિ આપવામાં આવી છે. તો તમે પણ બનાવી લો આ પરંપરાગત મીઠાઈ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ