તહેવાર / આવતીકાલે બનાવી લો આ ખાસ ગુજરાતી ટ્રેડિશનલ વાનગીઓ, સાતમે નહીં રહેવું પડે ભૂખ્યા

Make Traditional Gujarati recipes On Randhan chhath

શ્રાવણ મહિનો આવે એટલે તહેવારોની સીઝન પૂર જોશમાં શરૂ થઈ જાય. રક્ષાબંધનનો તહેવાર અને બોળ ચોથનો ઉત્સવ પૂરો થયો ત્યાં આવતીકાલે રાંધણ છઠ્ઠ. આખો દિવસ ગૃહિણીઓ રસોઈમાં રહે. કારણ સાતમે રાંધવાની રજા મળશે. પરંપરા અનુસાર ગૃહિણીઓ આ દિવસે રસોઈમાં નીતનવું બનાવતી જ રહે છે. જો તમે પણ સાતમ કરવાના હોવ તો કાલે તમારા રસોડામાં આ 7 ચીજો અચૂક બનાવી લો. તે તમને સાતમના દિવસે આખો દિવસ સ્ટેમિના પૂરો પાડશે. થોડું શાક, થોડો નાસ્તો અને થોડું કંઈક ગળ્યું. તો માણી લો પરંપરાગત આ ગુજરાતી વાનગીઓ અને ઉજવો તહેવાર.

બ્રેકિંગ ન્યૂઝ