રેસિપી / શ્રાદ્ધમાં પિતૃઓને ધરાવી લો ઘરે બનાવેલો પરંપરાગત દૂધપાક, સરળ છે રેસિપી

Make Traditional Doodhpak for Shradh Pooja

ભાદરવો મહિનો એટલે શ્રાદ્ધનો મહિનો. શ્રાદ્ધ શરૂ થાય એટલે દૂધપાકની સીઝન શરૂ થાય એવું કહી શકાય. આમ તો દૂધપાક બનાવવાનો કોઈ ફિક્સ ટાઇમ નથી, પણ મોટા ભાગે શ્રાદ્ધમાં દૂધપાક-વડા અને પૂરીનું કોમ્બિનેશન જોવા મળતું હોય છે. તો ચાલો આજે દૂધપાક બનાવવાની રીત જાણીએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ