રેસિપી / ઘઉંના લોટમાંથી બનાવો એકદમ હેલ્ધી અને ક્રિસ્પી ફરસીપુરી, 1 મહિનો સુધી સ્ટોર કરી શકશો

Make this healthy and crispy wheat flour Farsipuri

ફરસીપુરી એવો નાસ્તો છે જે નાના-મોટાં બધાંને ભાવે છે. ફરસીપુરી બેસ્ટ ટી-ટાઈમ સ્નેક છે. ચા સાથે ફરસીપુરી ખાવાની ખૂબ જ મજા પડી જાય છે. પણ ઘણાં લોકો ફરસીપુરી મેદામાંથી બનતી હોવાને કારણે ખાતાં નથી. મેદો સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય છે અને બજારમાં મળતી ફરસીપુરી મેદામાંથી જ બનતી હોય છે. જો તમને પણ ફરસીપુરી ખૂબ જ ભાવતી હોય તો આજે અમે તમને ઘઉંના લોટમાંથી બનતી સ્વાદિષ્ટ અને હેલ્ધી ફરસીપુરીની રેસિપી જણાવવાના છે. આ ફરસીપુરી એકવાર બનાવશો તો ચોક્કસથી વારંવાર બનાવવાનું મન થશે.

બ્રેકિંગ ન્યૂઝ