નવરાત્રિ 2019 / પ્રથમ નોરતે બનાવો આ ફરાળી ડિશ, પેટ તો ભરાશે જ અને સ્ટેમિના પણ જળવાશે

Make this farali biryani at home for navratri fast, try easy recipe

આજથી નવરાત્રિનું પાવન પર્વ શરૂ થયું છે. 9 દિવસ માતાજીના અલગ અલગ સ્વરૂપની સેવાની સાથે ભક્તો ઉપવાસ પણ રાખે છે. કોઈ નક્કોડા ઉપવાસ કરે છે તો કોઈ એકટાણું કરે છે. જો તમે પણ એકટાણું કરો છો તો તમે દિવસ દરમિયાન ફરાળ લેતા હશો. ફરાળમાં જો તમે બટાકા, વેફર્સ અને મોરૈયો ખાઈને કંટાળી ચૂક્યા છો તો તમે ફરાળી બિરયાની બનાવી શકો છો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ