Beauty Tips / સ્કિનને વર્ષોવર્ષ હેલ્ધી રાખવી હોય તો રોજ લગાવો ટોનર, જાણો ઘરે જ બનાવવાની રીત

Make this best and natural Skin Toners at home

સ્કિન સંબંધી સમસ્યાઓ આજકાલ એટલી હદે વધી ગઈ છે કે, લોકો સ્કિનને સારી રાખવા માટે કંઈપણ કરવા તૈયાર થઈ જાય છે. આજકાલ CTM એટલે કે ક્લીન્ઝિન, ટોનિંગ અને મોઈશ્ચરાઈઝિંગ મોટાભાગના લોકો ફોલો કરે છે. તેમાં ક્લીન્ઝિગ માટે સ્કિન અનુરૂપ ફેસવોસ અને મોઈશ્ચરાઈઝર સ્કિનને એટલા નુકસાન નથી પહોંચાડતાં, જેટલા બજારમાં મળતાં ટોનર્સથી નુકસાન પહોંચે છે. જેથી આજે અમે તમને એકદમ નેચરલ અને સ્કિન માટે બેસ્ટ ટોનર ઘરે જ બનાવતા શીખવીશું. તો ચાલો જાણીએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ