રેસિપી / લોકડાઉનમાં શાક ન હોય તો 5 જ મિનિટમાં બનાવો આ ટેસ્ટી શાકની રેસિપી, આંગળા ચાટતા રહી જશો

Make these healthy and tasty shabji recipe at home in lockdown

હાલ લોકડાઉનનો સમય ચાલી રહ્યો છે. એવામાં ઘણાં લોકોના ઘરમાં શાક ન હોવાની સમસ્યા થતી જ હશે. રોજ-રોજ શું બનાવવું એ બહુ જ મોટો પ્રશ્ન થાય છે. પણ શું તમે જાણો છો કે, તમે ઘરમાં જ રહેલી વસ્તુઓથી ફટાફટ ટેસ્ટી શાક બનાવી શકો છો. જી હાં, તેના માટે તમારે ખાસ કોઈ જ એવી સામગ્રીની જરૂર નહીં પડે. આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ઝટપટ 5 મિનિટમાં જ તૈયાર થઈ જાય છે. તો ચાલો જાણી લો રેસિપી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ