Recipe / લાઈટ ભોજન માટે આ ખીચડી પરફેક્ટ છે, નહીં ચાખી હોય આજ પહેલા !

Make Tasty Swaminarayan Khichadi Recipe at Home in Winter Season

આજે અમે તમારી માટે લાઈટ ભોજનની ગરજ સારતી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખીચડીની રેસિપી લઈને આવ્યા છે. ખીચડી વગર ગુજરાતી ઘરો અધૂરાં ગણાય છે પણ જો એકની એક ખીચડી વારંવાર બનાવવામાં આવે તો કંટાળો આવે છે. માટે ટ્રાય કરી લો સ્વામિનારાયણ ખીચડીનો ટેસ્ટ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ