રેસિપી / ઉનાળામાં થાળીનો સ્વાદ વધારવાની સાથે હેલ્થ માટે પણ બેસ્ટ છે આ ચટણી, આજે જ કરી લો તૈયાર

Make Tasty Onion Chutney At Home For the summer Thali

કહેવાય છે કે ડુંગળી ખાવાથી અને સાથે રાખવાથી લૂ લાગતી નથી. હાલમાં ગરમી ખૂબ જ વધારે પડી રહી છે અને આ સમયે તેની સામે રક્ષણ મેળવવા માટે ઘરમાં રહીને પણ થાળીનો સ્વાદ વધારતી ડુંગળીની ચટણીની મજા કંઈક અલગ જ છે. તો ઘરે જ તૈયાર કરી લો આ મસ્ત મજાની ચટણી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ